ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ થતાં વેબ સાઈટ અને બ્લોગની યાદી

 

1.                              1.     પુસ્તકાલય - જયંતીભાઈ પટેલનું નવલકથા, વાર્તા, કવિતા તથા રમૂજનું બુજરાતી ભષાનું એક માત્ર પુસ્તકાલય

2.                              2.     ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.

3.                              3.     સહિયારું સર્જન - પદ્ય - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતકશેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ.  સૌપ્રથમ ઓનલાઇન ગુજરાતી પોએટ્રી-વર્કશોપ… સંચાલક: ઊર્મિસાગર

4.                              4.     સહિયારું સર્જન - ગદ્ય - એક કે એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં ગદ્ય-સર્જનનો સૌપ્રથમ બ્લોગ.  સંચાલકો: વિજય શાહ, નીલમ દોશી, ઊર્મિસાગર

5.                              5.     ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.

6.                              6.     ગાગરમાં સાગર - ગુજરાતી સાહિત્યમાંથી ચૂંટેલી થોડી મનગમતી કવિતાઓ સંચાલકો: ઊર્મિસાગર, મુક્તિ શાહ

7.                              7.     લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર

8.                              8.     શબ્દો છે શ્વાસ મારાં - સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન.

9.                              9.     ટહૂકો.કોમ - લોસ એન્જેલસ,અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ.

10.                          10.    ફોર એસ વી-સંમેલન  - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.

11.                          11.    ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.

12.                          12.    રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.

13.                          13.    રાજેન્દ્રશુક્લ.કૉમ - કવિશ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઇટ. સંચાલક: ધૈવત શુકલ

14.                          14.    અભિવ્યક્તિ - અમદાવાદથી કવિશ્રી રા.શુ.નાં સુપુત્ર ધૈવત શુકલનો સ્વરચિત કાવ્યોનો સુંદર બ્લોગ.

15.                          15.    પ્રત્યાયન - લંડનથી પંચમ શુકલનો સ્વરચિત અને મનપસંદ કાવ્યોનો સુંદર બ્લોગ.

16.                          16.    એક વાર્તાલાપ - ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.

17.                          17    હેમકાવ્યો - હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.

18.                          18.   બંસીનાદ - ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની  અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.

19.                          19.   પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.

20.                          20.   મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.

21.                          21.   અનુપમા - અમદાવાદના હરીશ દવે નવ-સુદર્શકનો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકાઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.

22.                          22.   અનામિકા - અમદાવાદથી હરીશ દવે નવ-સુદર્શકનો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.

23.                          23    અનુભવિકા - અમદાવાદથી હરીશ દવે નવ-સુદર્શકનો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.

24.                          24.   મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશ દવે નવ-સુદર્શકના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.

25.                          25.   સ્વર્ગારોહણ - ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)

26.                          26.   આદિલ મન્સુરી - કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.

27.                          27.   ગઝલ ગુર્જરી - આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.

28.                          28.   રવિ ઉપાધ્યાય : સર્જકતાનો ખજાનો - રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ.

29.                          29.     રવિ ઉપાધ્યાય : ઉરની ઉર્મિઓ -  ‘રવિરચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો.

30.                          30.    નવેસર - ડૉ. મહેશ રાવલનો ગુજરાતી ગઝલ સંગ્રહ: નવેસર’.

31.                          31.     ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો  - ડૉ. મહેશ રાવલની ગુજરાતી ગઝલો

32.                          32.     ગુજરાતી કવિતા અને સંગીત - ઘનશ્યામ ઠક્કર રચિત કાવ્યો, સંગીત , અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ.

33.                          33.     ઘનશ્યામઠક્કર.કૉમ - કવિ શ્રી ઘનશ્યામ ઠક્કરની ગુજરાતી વેબસાઈટ.

34.                          34.     બાગે વફા - કેનેડાથી મોહમ્મદઅલી ભૈડુ વફાનો સ્વરચિત ગઝલોનો બ્લોગ.

35.                          35.     બઝ્મે વફા - કેનેડાથી મોહમ્મદઅલી ભૈડુ વફાનો કાવ્ય વિષયક બ્લોગ.

36.                          36.     ગુજરાતી કવિતા - રસાસ્વાદ - અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.

37.                          37.     ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલક : સુરેશ જાની

38.                          38.     ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલક: સુરેશ જાની

39.                          39.     અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.

40.                          40.     કાવ્ય સૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.

41.                          41.     અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.

42.                          42.     સિદ્ધાર્થનું મન - ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.

43.                          43.     કવિલોક - ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.

44.                          44.     મેઘધનુષ - મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.

45.                          45.     જયદીપનું જગત - શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.

46.                          46.     કડવો કાઠિયાવાડી - અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.

47.                          47.     મને મારી ભાષા ગમે છે - અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.

48.                          48.     શબ્દપ્રીત - શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક - ઈલાક્ષી પટેલ.

49.                          49.     અનુસંધાન - અમદાવાદથી હિમાંશુ કિકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.

50.                          50.     આલેખન - અમદાવાદથી હિમાંશુ કિકાણીનો બ્લોગ- એ બધાનું - જે જોયું, સાંભળ્યું, વાંચ્યું, ગમ્યું, સ્પર્શ્યું કે ખૂંચ્યુ…”

51.                          51.     મારા વિચારો, મારી ભાષામાં - મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.

52.                          52.     મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.

53.                          53.     વિશાલ મોણપરાની ગુજરાતી કવિતાઓ - વિશાલ મોણપરાનાં સ્વરચિત કાવ્યો.

54.                          54.     ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા

55.                          55.     ગુજરાતી સાહિત્ય સરિતા - હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ

56.                          56.     વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી

57.                          57.     ફૂલવાડી - હ્યુસ્ટન, ટેક્સાસથી વિશ્વદીપ બારડની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.

58.                          58.     મન સરોવર - હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.

59.                          59.     મન, માનસ અને મનન - પ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.

60.                          60.     ગંગોત્રી - હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.

61.                          61.     પ્રદીપની કલમે - પ્રદીપ બ્રહ્મભટ્ટનાં સ્વરચિત ગુજરાતી અને હિન્દી કાવ્યોનો બ્લોગ.

62.                          62.     સખીનાં સથવારે - કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.

63.                          63.     ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.

64.                          64.     કસુંબલ રંગનો વૈભવ - અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ નારાજનાં સ્વરચિત કાવ્યોનો અંગત બ્લોગ.

65.                          65.     હાસ્યનો દરબાર - ગુજરાતીમાં જોક્સકાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી, મહેન્દ્ર શાહ અને સુરેશ જાની.

66.                          66.     શ્રીજી - લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ. 

67.                          67.     સુર-સરગમ - લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.

68.                          68.     અનોખું બંધન - લંડનથી ચેતના શાહનો અન્ય બ્લોગ

69.                          69.     શબ્દશ: - અમદાવાદથી પિંકી પાઠકનો સ્વરચિત ગદ્ય અને પદ્યનો બ્લોગ - ન રચવું કો શબ્દવિશ્વ, નીતર્યું હૃદય જ શબ્દશ:

70.                          70.     તુલસીદલ - સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી

71.                          71.     શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર - અમદાવાદથી  ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.

72.                          72.     ઉત્કર્ષનો બ્લોગ - ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા

73.                          73.     પ્રણવ ત્રિવેદી - પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.

74.                          74.     શાણી વાણીનો શબદ - અમદાવાદથી જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ. 

75.                          75.     આપણા મલકમાં - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - ભલે ખુંદી વળે આખા ખલકમાં, મનને મઝો પડે એના મલકમાં !! 

76.                          76.     હાસ્યમેવ જયતે - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - હસતાં હસતાં કપાય રસ્તા

77.                          77.     પત્રમ્ પુષ્પમ્ - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - મુંગી પત્ર-પંક્તીઓ વચ્ચે ટહુકો તમારો.

78.                          78.     સ્વરાંજલી - ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.

79.                          કવિતાનો - સુરતથી સુનીલ શાહની સ્વરચિત ગઝલોનો બ્લોગ.

80.                          79.     સેતુ ~ લતા હિરાણી - અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ.

81.                          80.     સ્પંદનના ઝરણાં - જાગૃતિ વાલાણીનો કાવ્ય-વિષયક બ્લોગ.

82.                          81.     રણકાર - નીરજ શાહનો કાવ્ય-વિષયક બ્લોગ.

83.                          82.     મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.

84.                          83.     ક્ષિતીજ સળગે - સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.

85.                          84.     ધર્મેશનું મન - બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.

86.                          85.     પુસ્તકાલય - બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.

87.                          86.     પિનાકિન લેઉવાનો બ્લોગ - ગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.

88.                          87.     લાગ્યું તેવું લખ્યું - હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.

89.                          88.     જીવન પુષ્પ - ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.

90.                          89.     શબ્દ-સાગરના કિનારે - ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો, અન્યની રચનાઓનો અને ઊર્દુ-ગઝલોનો આસ્વાદ કરાવતો સુંદર બ્લોગ.

91.                          90.     અનરાધાર - સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.

92.                          91.     પ્રાર્થના મંદિર - સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો  પ્રયાસ કરતો બ્લોગ.

93.                          92.     શબ્દસભા - મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.

94.                          93.     કાવ્યોત્સવ - હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.

95.                          94.     સુગંધ - મારી આગવી દુનિયા - જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.

96.                          95.     જીવન પુષ્પ - ગુરગાંવ, હરીયાણામાં ભૂલા પડેલા એક ગુજરાતી- કુણાલ પારેખનો સ્વરચિત તથા મનપસંદ કાવ્યોનો બ્લોગ.

97.                          96.     મારો શોખ, મારું જીવન - અમદાવાદથી દીપક પરમારનો પોતાના અને અન્યનાં કાવ્યોનો બ્લોગ.

98.                          97.     દિવ્ય ભાવ - દિગીશા શેઠ પારેખનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ. 

99.                          98.     પુષ્ટિમાર્ગ - દિગીશા શેઠ પારેખનો આધ્યાત્મિક વિષયક બ્લોગ.

99.        99.      એ દિલ-એ-નાદાં - જામનગરથી એડવોકેટ ગૌરવ પંડ્યાનો સવરચિત કાવ્યો અને ફોટાઓનો     બ્લોગ.

 100.    સાજણ તારા સંભારણા - કપિલ દવેનો કાવ્ય-વિષયક બ્લોગ.

 101.     શબ્દો શમાનાં, વિચારો હૈયાનાં - કેનેડાથી મૂળે અમદાવાદી દીપ્તિ પટેલનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.

  102.    મા ગુર્જરીને ખોળે - વાપીથી ગોપાલ પરીખનો કાવ્ય-વિષયક બ્લોગ

  103.    મથામણ મન ચિતરવાની  - અમદાવાદથી પ્રશાંત અમીનનો સ્વ-ચિત્રોનો બ્લોગ.

       104.    ગુજરાતી ગઝલ - મંથન ભાવસારને ગમતાં કાવ્યો અને ગઝલોનો બ્લોગ.

  105.     દસ્તક દિલનાં દરવાજે - પ્રજ્ઞાનો કાવ્ય-વિષયક બ્લોગ.

105.     શબ્દોને પાલવડે - હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.

106.     સ્પર્શ - મુંબઈથી પ્રતિક નાયકનો અંગત બ્લોગ.

107.     મનનાં વિચારો - નીતા કોટેચાનો મનનાં વિચારોને ગદ્ય-પદ્યમાં રજૂ કરતો એક અનોખો બ્લોગ.

108.     અંતરના ઉંડાણમાંથી - દિલની વાત, દિમાગથી’… સંચાલક: અખિલ સુતરીઆ

109.     પ્રતિદિપ્તિ - કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.

110.     હાર્દિક ટાંકનો બ્લોગ - હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.

111.     અર્ષનો સંગ્રહ - નિશીથ શુક્લનો (અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.

112.     મારા સપનાની દુનિયા - મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.

113.     વિચારો અને વાર્તાઓ - નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.

114.     બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ - મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.

115.     હાથતાળી - પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.

116.     દસ્તક - સાગરચંદ્ર નાહરના વિચારો.

117.     સુવાસ - બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન

118.     ઉજાસ - ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.

119.     સમાચાર સાર - સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.

120.     ડીનું જગત - વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.

121.     સ્નેહ સરવાણી - અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.

122.     વિચાર જગત - બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.

123.     કલરવ - વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.

124.     કલરવબાળકોનોબાળકો માટે - દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.

125.     ઝાઝી.કોમ - ફ્લોરીડા, અમેરીકાથી ચિરાગ ઝાનું ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)

126.     કેસૂડાં - અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)

127.     અમિત ત્રિવેદી - અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ.  (યુનીકોડમાં નથી)

128.     પ્રવિણચંદ્ર શાહ - પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

129.     રતિલાલ અનિલ - રતિલાલ અનિલનાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)